Search local businesses and services in your locality
+91 769 862 8008
Phone
Start to tell your customers about your business
Build up your business profile on your own and
start getting business leads
Add you business
What service are you looking for?
Which city are you looking for?
Which area of the city?
Browse by Category

Gujarati Comedy Artist, Junagadh, Junagadh

મનન રાવલ એટલે એક કલાક ના હાસ્ય ના કાર્યક્રમ માં આપનો એક વર્ષ નો થાક ઉતારી નાખવા સક્ષમ હાસ્ય કલાકાર શિષ્ટ સાહિત્ય દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડતો હાસ્ય કલાકાર બાળકો ,યુવાનો અને વડીલો એમ દરેક ઉમર ના લોકોને અનુરૂપ હાસ્ય પીરસતો હાસ્ય કલાકાર આજની યુવા પેઢી ને ગમતા ટોપિક પર હસાવતો હાસ્ય કલાકાર માત્ર 8 વર્ષ ની ઉમરે હાસ્ય નો પ્રથમ સ્ટેજ શો અને 2013 સુધીમાં 170 હાસ્ય ના કાર્યક્રમો રજુ કર્યા . E-tv gujarati ,Zee gujarati,Durdarshan જેવી ચેનલો માં હાસ્ય ના કાર્યક્રમ રજુ કરે છે. 2006 માં E-tv ગુજરાતી દ્વારા યોજાયેલ કોમ્પીટીસન "હાસ્ય સમ્રાટ' માં વિજેતા
address
Block No. A-12,Anjna Society,Near Shishumangal,Gandhigram,Junagadh 362001, Junagadh, Junagadh - 362001
contact person
Contact Person: Manan Raval
phone
Phone: 02852655055
mobile
Mobile: 9725776699
ad